ગુજરાતી છો? તો જો બકા પર રિલીઝ થયેલું આ ગુજરાતી સોંગ જોવું જ પડશે

 ગુજરાતી છો? તો જો બકા પર રિલીઝ થયેલું આ ગુજરાતી સોંગ જોવું જ પડશે



ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી જો બકાના કાર્ટુન ખુબ વાયરલ થયા છે. નવરાત્રિ સમયે તે ઉપરાંત દેશના ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે પણ હસી હસીને પેટમાં દુખાડી દે તેવા આ કાર્ટુન જોવા મળ્યાં હતા. હવે તો હદ જ આવી ગઈ છે. બે દિવસ પહેલા યુ-ટ્યુબ પર જો બકાનું ગુજરાતી સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું છે અને તે ઘણું વાયરલ થયું છે.

આ ગીત દિવાળીના આધારે બનાવવામાં આવ્યું છે. જો બકા દાઝીના જતો, સળગાવ્યા વગર ભાગી ના જતો. એવા ગીતના શબ્દો છે. ગીતમાં બાળકોને ફટાકડા ફોડતા બતાવવામાં આવ્યા છે તે ઉપરાંત દિવાળી સમયે સમગ્ર અમદાવાદમાં જે રોશની કરવામાં આવે છે તે અને રિવર ફ્રન્ટની પણ એક ઝલક બતાવવામાં આવી છે. આખું ગીત જોવા માટે વીડિયો લીન્ક પર ક્લિક કરો.....


 Click here

Related

Jo Baka News 2711591084893236972

Post a Comment

emo-but-icon

Follow Us

Hot in week

Recent

Comments

item