‘બકા’ની વાદે ચડ્યો ‘લાલો’ આ છે ‘જો લાલા’ના પેટીપેક મેસેજ
https://jobakapics.blogspot.com/2014/10/blog-post_31.html
‘બકા’ની વાદે ચડ્યો ‘લાલો’ આ છે ‘જો લાલા’ના પેટીપેક મેસેજ
WhatsAppમાં ગ્રૂપ કે ક્યાંકથી ફરતા ફરતા આવતા મેસેજ એટલા ફની હોય છે કે, તમે ગમે તેટલા દુખમાં હોવ તો પણ આવા પ્રકારના મેસેજ તમારા ફેસ પર કંઇક અલગ જ પ્રકારની સ્માઇલ લાવી દે છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર ગયા હતા ત્યારે તેમના માનમાં ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતુ.i
.jpg)
.jpg)



