'જો બકા' પછી 'દેખ ભાઈ'ની તસવીરો થઈ વાયરલ, જોતાની સાથે જ પેટ પકડીને હસવા લાગશો
https://jobakapics.blogspot.com/2014/10/blog-post_97.html
'જો બકા' પછી 'દેખ ભાઈ'ની તસવીરો થઈ વાયરલ, જોતાની સાથે જ પેટ પકડીને હસવા લાગશો
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી જો બકાની તસવીરો ઘણી વાયરલ થઈ છે.
પરંતુ હવે જો બકાને પણ પાછળ પાડી દે તેવી દેખ ભાઈની તસવીરો વાયરલ થઈ છે. આ
તસવીરોમાં એવી જ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણે સામાન્ય જીવનમાં
ઉપયોગ કરતા હોઈએ છીએ. આ તસવીરો કોઈ પણ સ્થિતિમાં વ્યક્તિના ચહેરા પર સ્મીત
લાવી દે છે અને પછી પણ તે જ્યારે યાદ આવે છે ત્યારે પણ તે તમને હસાવી દે
છે. તો આવો આજે અમે તમને બતાવીએ આવી તસવીરો જે તમારી દિવાળી સુધારી દેશે...